Photo of Phudina nu kachu by Hetal Sevalia at BetterButter
1482
1
5.0(0)
0

Phudina nu kachu

Jul-31-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • બાફવું
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બોઈલ અને સ્મેસ બટાકા
  2. 1/2 કપ ચોપ ફુદીનો
  3. 1 ચમચી ચોપ લીલાં મરચાં
  4. 1/2 ચમચી આદું ની છીણ
  5. 1/2 ચમચી હળદર ની છીણ
  6. સિધવ મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. એક થાળીમાં બટાકા, ફૂદીનો, હળદર, આદું, સિધવ,લીલાં મરચાં,1 ચમચી તેલ નાખી હાથે થી જોર જોરથી મસળી મિક્સ કરી લો.
  2. સવૅ કરતી વખતે ઉપર થી તેલ રેડો. અને રાજગીરા ની પૂરી અથવા ભાખરી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર