Open in app

ગુવાર ની દાળઢોકળી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Naina Bhojak31st Jul 2018

Govardaldhokli ના વિશે

Ingredients to make Govardaldhokli in gujarati

  • ગુવારફળી ૨૫૦ગ્રામ
  • લસણ આદુ અને લીલા મરચા પીસેલા બે ટેબલસ્પૂન
  • ઘઉં નો લોટ એક કપ
  • ચના નો લોટ બે ટેબલસ્પૂન
  • તેલ બે ટેબલસ્પૂન મોંણ માટે
  • હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું એક સ્પૂન
  • ધાણા જીરું ટીસ્પૂન
  • અજમો અડધી ટી સ્પૂન
  • હિંગ ચપટી
  • લીંબુ નો રસ એક લીંબુ નો
  • ડુંગળી સાથે ખાવા અને છાસ.

How to make Govardaldhokli in gujarati

  1. ગુવાર ને નાના નાના ટુકડા માં કાપી લો
  2. એને એક સિટી માં કુકર માં બાફી લો
  3. ગુવાર ને અધકચરી જ બફાવી
  4. ઘઉં ના લોટ માં બધા મસાલા અજમો અને
  5. આદુ લસણ મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું
  6. અને બેસન તથા મોંણ નાખી ભાખરી જેવો લોટ રેડી કરો
  7. એને પાતળા પર મોટી રોટલી જેવો વણી લેવો
  8. ઢોકળી જેવા કાપા પાડવા
  9. એક કઢાઈ માં તેલ માં લસણ આદુ અને
  10. આદુ મરચાં વાટેલા તથા અજમો અને હિંગ નાખવુ
  11. વઘાર માં હવે અધકચરી બાફેલી ગુવાર ફળી
  12. નાખી દેવી અને એમાં બધા મસાલા કરવા
  13. પાણી ચાર કપ નાખવું
  14. પાણી ઉકલે એટલે કાપીને રેડી રાખેલી
  15. ઢોકળી ઉમેરવી
  16. ૨૦મિનિટ મધ્યમ તાપ પર ચડવા દેવું.
  17. પછી ઉપર થી સીંગતેલ અથવા ઘી નાખી
  18. ગુવાર દાળઢોકળી નો આનંદ માણો.
  19. સાથે લીંબુ અને શેકેલા જીરું તથા મીઠાવાળી ડુંગળી તો ખરા જ.

Reviews for Govardaldhokli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Govardaldhokli in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes
  • અડદ ની દાળ

    1 likes
  • પાલક ની સેવ

    3 likes