હોમ પેજ / રેસિપી / પાલક લચ્છા પરાઠા

Photo of Palak lachha paratha by Kamal Thakkar at BetterButter
605
1
0.0(0)
0

પાલક લચ્છા પરાઠા

Jul-31-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક લચ્છા પરાઠા રેસીપી વિશે

લચ્છા પરોઠા એકદમ નરમ અને પરત વાળા બને છે.આમાં પાલક નાખીને બનાવાયા છે જે સ્વાદ ની સાથે પૌષ્ટીકતા પણ આપે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉત્તર ભારતીય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ૧ કપ
  2. ઘઉં નો લોટ ૨ કપ
  3. મીઠું ૧ ટી સ્પૂન
  4. તેલ /ઘી ૨ ટેબલ સ્પૂન
  5. અજમો ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. પાલક ને ગરમ પાણી માં ૫ મિનિટ બ્લાન્ચ કરો અને એની પ્યુરી બનાવો.
  2. હવે લોટ,મીઠું,અજમો,તેલ અને પાલક પ્યુરી નાખીને લોટ બાંધો.
  3. જરૂર પ્રમાણે પાણી લેવું.પરોઠા નો લોટ બાંધીને ૧૦ મિનિટ ઢાંકીને મૂકી દો.
  4. હોવી એમા થી એક લુઓ લાઇ ને મોટું પરોઠું વણો.
  5. ઉપર ઘી લગાવો અને સૂકો લોટ ભભરાવો.
  6. પછી પંખાની જેમ પાતળી પલીટ માં વાળો.
  7. આને ગોળ રોલ કરો.
  8. હલકું દબાવાને પાછું પરોઠું વણો અને પરોઠા ની જેમ ચોળવો.
  9. ગરમ પાલક લચ્છા પરોઠા કોઈ પણ પંજાબી શાક જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર