Open in app

પાલક લચ્છા પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar31st Jul 2018

Palak lachha paratha ના વિશે

Ingredients to make Palak lachha paratha in gujarati

  • પાલક ૧ કપ
  • ઘઉં નો લોટ ૨ કપ
  • મીઠું ૧ ટી સ્પૂન
  • તેલ /ઘી ૨ ટેબલ સ્પૂન
  • અજમો ૧ ટી સ્પૂન

How to make Palak lachha paratha in gujarati

  1. પાલક ને ગરમ પાણી માં ૫ મિનિટ બ્લાન્ચ કરો અને એની પ્યુરી બનાવો.
  2. હવે લોટ,મીઠું,અજમો,તેલ અને પાલક પ્યુરી નાખીને લોટ બાંધો.
  3. જરૂર પ્રમાણે પાણી લેવું.પરોઠા નો લોટ બાંધીને ૧૦ મિનિટ ઢાંકીને મૂકી દો.
  4. હોવી એમા થી એક લુઓ લાઇ ને મોટું પરોઠું વણો.
  5. ઉપર ઘી લગાવો અને સૂકો લોટ ભભરાવો.
  6. પછી પંખાની જેમ પાતળી પલીટ માં વાળો.
  7. આને ગોળ રોલ કરો.
  8. હલકું દબાવાને પાછું પરોઠું વણો અને પરોઠા ની જેમ ચોળવો.
  9. ગરમ પાલક લચ્છા પરોઠા કોઈ પણ પંજાબી શાક જોડે પીરસો.

Reviews for Palak lachha paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak lachha paratha in gujarati

  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes
  • પાલક પનીર

    4 likes
  • દાણા પાલક

    2 likes