હોમ પેજ / રેસિપી / બુંદીના લાડવા

Photo of Boondi ladoo by Archana Vaja at BetterButter
792
1
0.0(0)
0

બુંદીના લાડવા

Jul-31-2018
Archana Vaja
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બુંદીના લાડવા રેસીપી વિશે

શ્રાવણ માસ માં ઘણા તેવાર આવે છે ને સાથે લાડવા,મીઠાઈ બનાવની શૂરવાત થાય.તો આજે છે આંગરકી ચોથ ને ગણપતિ બાપા માટે ભોગ અને પ્રસાદ બનાયવાં છે બુંદીના લાડવા.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ બેસન
  2. 1 કપ ખાંડ
  3. 1 ચમચી ઇલચી પાવડર
  4. 1/4 ચમચી પીળો ફૂડ કલર
  5. 1/2 અને 1/4 કપ પાણી
  6. 1 વાટકો ઘી/તેલ
  7. 1/4 ચમચી બેકિંગ સોડા

સૂચનાઓ

  1. બેસન ને વાટકા માં લેવુ
  2. બેસન માં પાણી,ફૂડ કલર નાખો
  3. સેમી થિક બેટર બનવો
  4. સોડા નાખી બેટર ને સારી રીતે મિક્સ કરો
  5. કઢાયા માં ઘી ગરમ કરો
  6. ઘી ગરમ થાય એટલે ગોળ કાના વળી ચાલની માં થોડું બેટર ને નાખો અને ચાલની ને હલાવતા રયો
  7. બૂંદી ને વચ્ચે હલાવતા રયો
  8. બૂંદી ક્રિસ્પી થાય એટલે પ્લેટ માં લયી લો
  9. બિજા વાસણ માં 1/2 કપ પાણી ગરમ કરી ખાંડ એલચી પાવડર નાકો
  10. 1 તારની ચાસણી બનાવી ગેસ બન્દ કરો
  11. ચાસણી થોડી ઠંડી થાય એટલે તળેલી બૂંડી નાખો.
  12. ચાસણી થોડી ગરમ હોય ત્યારે અને બૂંડી થોડી નરમ પદે એટલે લાડવા બનાવો
  13. બૂંડી ના લાડવા તયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર