Open in app

લીલી ચટણી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavana Kataria31st Jul 2018

Green chutney ના વિશે

Ingredients to make Green chutney in gujarati

  • ૧ નંગ કોઠું
  • ૧ કપ સીંગના દાણા
  • ૧/૨ કપ લીલા તીખાં મરચા
  • ૧ નાની ચમચી લીંબુના ફૂલ
  • ૧/૨ નાની ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • જરૂરિયાત મુજબ પાણી

How to make Green chutney in gujarati

  1. એક બાઉલ લો.
  2. તેમાં પાણી લો અને શીંગ દાણા ને ૧/૨ કલાક સુધી પલાળો.
  3. ત્યાર બાદ કોઠું લો.
  4. તેને પ્લેટફોર્મ પર ૨-૩ વાર પછાડો એટલે કોઠું તુટી જશે.
  5. હવે ચમચી ની મદદ થી કોઠા નો માવો એક વાસણ માં કાઢી લ્યો.
  6. ત્યાર બાદ મીકસર ની જાર લ્યો.
  7. હવે તેમાં પલાળેલા શીંગ ના દાણા, કોઠા નો માવો, લીલા થીખા મરચાં, હળદર, લીંબુ ના ફૂલ, અને સ્વાદ અનુસાર મીઠું નાખો.
  8. બરાબર પીસી લ્યો.
  9. હવે તેમાં થોડું પાણી ઉમેરો
  10. ચટણી જાડી રહે તે પ્રમાણે પાણી નાખવું.
  11. ફરીથી પીસી લો.
  12. એક બાઉલ માં કાઢી લ્યો.
  13. તેને ચેવડા, ગાઠીયા, વડા વગેરે સાથે સર્વ કરો.
  14. આ ચટણી ને તમે ૧૦-૧૨ દિવસ સુધી સ્ટોર કરી ને પણ રાખી શકો છો.

Reviews for Green chutney in gujarati (1)

Bhavana Katariaa year ago

Recipes similar to Green chutney in gujarati

  • લાલ ચટણી

    0 likes
  • લીલી ચટણી

    1 likes
  • લીલી ચટણી

    1 likes
  • લિલી ચટણી

    0 likes
  • લીલી ચટણી

    0 likes
  • ફરસાણ ચટણી

    2 likes