Open in app

મેંગો ફીરની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  5 people
Harsha Israni31st Jul 2018

Mango phirni ના વિશે

Ingredients to make Mango phirni in gujarati

  • ૨ નંગ મેંગો (પાકેલી કેરી)
  • ૧ લિટર દૂધ
  • ૧/૨ કપ ખાંડ
  • ૪ મોટા ચમચા ચોખા (બાસમતી )
  • ૪ ચમચી બદામ/ પીસતા ની કતરણ

How to make Mango phirni in gujarati

  1. ચોખાને એક કલાક પાણીમાં પલાળી દો.પછી ચોખાને મીકસરમાં અધકચરા પીસી લો.
  2. મેંગોને (પાકેલી કેરી ) પણ મીકસર માં પીસી લો.
  3. હવે એક કઢાઈ લઈ તેમાં દૂધ ગરમ કરવા મૂકી દો. ઉકળે એટલે પીસેલા ચોખા દૂધમાં ઉમેરી સતત દૂધને હલાવો. જેથી ચોખા ચોટે નહી.ચોખાને ધીમી આંચે ચઢવા દો અને હલાવતા રહો.
  4. ચોખા ચઢી જાય પછી ખાંડ ઉમેરો. ખાંડ આેગળી જાય તો ગેસ બંધ કરી દો. છેલલે મેગો (કેરી ) જયૂસ ઉમેરીને મીકસ કરી દો .
  5. બદામ /પીસતાની / કતરણથી ગારનીશીંગ(સજાવો) કરો.

Reviews for Mango phirni in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango phirni in gujarati

  • મેંગો કરી

    2 likes
  • રવા ફીરની

    0 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • અવધી ફીરની

    0 likes
  • મેંગો પેંડા

    6 likes