BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો ફીરની

Photo of Mango phirni by Harsha Israni at BetterButter
0
2
0(0)
0

મેંગો ફીરની

Jul-31-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ફીરની રેસીપી વિશે

મેંગો ફીરની અે પ્ સાદમાં પણ બનાવી શકાય છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ નંગ મેંગો (પાકેલી કેરી)
  2. ૧ લિટર દૂધ
  3. ૧/૨ કપ ખાંડ
  4. ૪ મોટા ચમચા ચોખા (બાસમતી )
  5. ૪ ચમચી બદામ/ પીસતા ની કતરણ

સૂચનાઓ

  1. ચોખાને એક કલાક પાણીમાં પલાળી દો.પછી ચોખાને મીકસરમાં અધકચરા પીસી લો.
  2. મેંગોને (પાકેલી કેરી ) પણ મીકસર માં પીસી લો.
  3. હવે એક કઢાઈ લઈ તેમાં દૂધ ગરમ કરવા મૂકી દો. ઉકળે એટલે પીસેલા ચોખા દૂધમાં ઉમેરી સતત દૂધને હલાવો. જેથી ચોખા ચોટે નહી.ચોખાને ધીમી આંચે ચઢવા દો અને હલાવતા રહો.
  4. ચોખા ચઢી જાય પછી ખાંડ ઉમેરો. ખાંડ આેગળી જાય તો ગેસ બંધ કરી દો. છેલલે મેગો (કેરી ) જયૂસ ઉમેરીને મીકસ કરી દો .
  5. બદામ /પીસતાની / કતરણથી ગારનીશીંગ(સજાવો) કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર