હોમ પેજ / રેસિપી / બટેટા વડા

Photo of Batetavada by Kavi Nidhida at BetterButter
459
0
0.0(0)
0

બટેટા વડા

Jul-31-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા વડા રેસીપી વિશે

બટેટા વડા

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ બટેટા
  2. 2 ટી સ્પૂન આદુ મરચા પેસ્ટ
  3. 1 ટેબલ સ્પૂન આમચૂર પાઉડર
  4. 1 ટેબલ સ્પૂન કોપરા ખમણ
  5. 1 ટેબલ સ્પૂન શેકેલી શીંગ નો ભુકો
  6. 2 ટી સ્પૂન દળેલી ખાંડ
  7. 1 ટેબલ સ્પૂન તેલ વઘાર માટે
  8. 2 ટેબલ સ્પૂન કોથમીર
  9. 1 ટી સ્પૂન ગરમ મસાલો
  10. મીઠુ, હળદર
  11. રાઈ, જીરુ, હિંગ
  12. 3 કપ ચણાનો લોટ
  13. ¼ અજમા
  14. ¼ ટી સ્પૂન સોડા

સૂચનાઓ

  1. બટેટા બાફી લો, મેશ કરી લો
  2. તેમાં મીઠું, આદુ મરચા, ખાંડ, આમચૂર, ગરમ મસાલો, કોથમીર નાખી મિક્સ કરી લો
  3. વાઘારિયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, હિંગ અને ચૂટકી હળદર નાખી બટેટાના મિશ્રણ માં નાખી ભેળવી લો
  4. એક બાઉલ મા ચણાનો લોટ લઈ તેમાં, હળદર, મીઠું, સોડા અને અજમા નાંખી પાણી થી મધ્યમ ખીરૂ બનાવી લો
  5. એક તવલા મા તેલ મૂકી, ગરમ તેલમાં, બટેટાના ગોળા ચણા ના લોટ માં ડબોળી તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર