Open in app

બટેટા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Kavi Nidhida31st Jul 2018

Batetavada ના વિશે

Ingredients to make Batetavada in gujarati

  • 500 ગ્રામ બટેટા
  • 2 ટી સ્પૂન આદુ મરચા પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂન આમચૂર પાઉડર
  • 1 ટેબલ સ્પૂન કોપરા ખમણ
  • 1 ટેબલ સ્પૂન શેકેલી શીંગ નો ભુકો
  • 2 ટી સ્પૂન દળેલી ખાંડ
  • 1 ટેબલ સ્પૂન તેલ વઘાર માટે
  • 2 ટેબલ સ્પૂન કોથમીર
  • 1 ટી સ્પૂન ગરમ મસાલો
  • મીઠુ, હળદર
  • રાઈ, જીરુ, હિંગ
  • 3 કપ ચણાનો લોટ
  • ¼ અજમા
  • ¼ ટી સ્પૂન સોડા

How to make Batetavada in gujarati

  1. બટેટા બાફી લો, મેશ કરી લો
  2. તેમાં મીઠું, આદુ મરચા, ખાંડ, આમચૂર, ગરમ મસાલો, કોથમીર નાખી મિક્સ કરી લો
  3. વાઘારિયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, હિંગ અને ચૂટકી હળદર નાખી બટેટાના મિશ્રણ માં નાખી ભેળવી લો
  4. એક બાઉલ મા ચણાનો લોટ લઈ તેમાં, હળદર, મીઠું, સોડા અને અજમા નાંખી પાણી થી મધ્યમ ખીરૂ બનાવી લો
  5. એક તવલા મા તેલ મૂકી, ગરમ તેલમાં, બટેટાના ગોળા ચણા ના લોટ માં ડબોળી તળી લો.

Reviews for Batetavada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Batetavada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes