હોમ પેજ / રેસિપી / બટેકા નુ કોરુ શાક

Photo of Potato dry sabji by Aachal Jadeja at BetterButter
414
2
0.0(0)
0

બટેકા નુ કોરુ શાક

Jul-31-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેકા નુ કોરુ શાક રેસીપી વિશે

વ્રત માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • ગુજરાત
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. બટેટા ૩-૪
  2. નમક સ્વાદ અનુસાર
  3. હળદર ૧/૨ ચમચી
  4. ખાડં ૧/૪ ચમચી
  5. લીબુ રસ ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટેટા ને કુકર મા બાફી લો
  2. હવે તેની છાલ ઉતારી કટકા કરી નાખો
  3. કડાઈમાં તેલ મૂકી તેમાં હળદર નાખી બટાકા નાખો
  4. મીઠું નાખી ,
  5. ખાડં અને લીંબુ નાખી બરાબર મિક્સ કરી કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર