Open in app

બટેકા નુ કોરુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja31st Jul 2018

Potato dry sabji ના વિશે

Ingredients to make Potato dry sabji in gujarati

  • બટેટા ૩-૪
  • નમક સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ચમચી
  • ખાડં ૧/૪ ચમચી
  • લીબુ રસ ૧ ચમચી

How to make Potato dry sabji in gujarati

  1. સૌથી પહેલાં બટેટા ને કુકર મા બાફી લો
  2. હવે તેની છાલ ઉતારી કટકા કરી નાખો
  3. કડાઈમાં તેલ મૂકી તેમાં હળદર નાખી બટાકા નાખો
  4. મીઠું નાખી ,
  5. ખાડં અને લીંબુ નાખી બરાબર મિક્સ કરી કરો

Reviews for Potato dry sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato dry sabji in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes