હોમ પેજ / રેસિપી / મેથી ની ખીચડી

Photo of Methi ki Khichdi by Shaheda T. A. at BetterButter
554
1
0.0(0)
0

મેથી ની ખીચડી

Jul-31-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ની ખીચડી રેસીપી વિશે

બાળકો માટે ખૂબ જ હેલ્દી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઉત્તર ભારતીય
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ચોખા 1 કપ
  2. મેથી દાણા 1/4 નાની ચમચી
  3. મેથી ભાજી 1 મોટી ચમચી સમારેલી
  4. ઘી 1 નાની ચમચી
  5. પાણી 2.5 કપ
  6. નમક સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. કુકર માં ઘી ગરમ કરી એમાં મેથી દાણા નાંખી બદામી કલર ના કરો.
  2. હવે એમાં નમક, મેથી ભાજી, અને પાણી નાંખી પકવા દો.
  3. હવે ચોખા ને ધોઈ ને એમાં નાંખી કુકર બંધ કરી દો.
  4. 4 5 સિટી આવવા દો.
  5. તૈયાર છે મેથી ખીચડી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર