હોમ પેજ / રેસિપી / પનીર પરાઠા

Photo of Paneer Paratha by Shaheda T. A. at BetterButter
405
2
0.0(0)
0

પનીર પરાઠા

Jul-31-2018
Shaheda T. A.
20 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પરાઠા રેસીપી વિશે

ત્રિકોણીય પનીર પરાઠા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ 1 કપ
  2. જીરા 1 નાની ચમચી
  3. હળદર 1/4 નાની ચમચી
  4. કોથમીર 2 મોટી ચમચી સમારેલાં
  5. પનીર છીણેલું 1/2 કપ
  6. નમક સ્વાદ પ્રમાણે
  7. પાણી લોટ વણવા
  8. ઘી 1 મોટી ચમચી
  9. તેલ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. બાઉલ માં પાણી અને તેલ સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. હવે તેમાં પાણી નાંખી નરમ લોટ બાંધો.
  3. 1/2 નાની ચમચી તેલ લઇ લોટ ને બ્રશ કરી દો.
  4. 10 મિનિટ માટે મૂકી રાખો.
  5. 6 નાના લોઇ બનાવો.
  6. ગોળ રોટલી વણો. એને અડધી ફોલ્ડ કરો.
  7. હજુ એક વાર ફોલ્ડ કરો.
  8. ત્રિકોણ આકાર થઈ જાય એટલે રોટલી એ જ દિશામાં વણો.
  9. પેન માં તેલ ગરમ કરો.
  10. પરાઠા ને બન્ને બાજુ સેંકી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર