Open in app

પનીર પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Shaheda T. A.31st Jul 2018

Paneer Paratha ના વિશે

Ingredients to make Paneer Paratha in gujarati

  • ઘઉં નો લોટ 1 કપ
  • જીરા 1 નાની ચમચી
  • હળદર 1/4 નાની ચમચી
  • કોથમીર 2 મોટી ચમચી સમારેલાં
  • પનીર છીણેલું 1/2 કપ
  • નમક સ્વાદ પ્રમાણે
  • પાણી લોટ વણવા
  • ઘી 1 મોટી ચમચી
  • તેલ 2 મોટી ચમચી

How to make Paneer Paratha in gujarati

  1. બાઉલ માં પાણી અને તેલ સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. હવે તેમાં પાણી નાંખી નરમ લોટ બાંધો.
  3. 1/2 નાની ચમચી તેલ લઇ લોટ ને બ્રશ કરી દો.
  4. 10 મિનિટ માટે મૂકી રાખો.
  5. 6 નાના લોઇ બનાવો.
  6. ગોળ રોટલી વણો. એને અડધી ફોલ્ડ કરો.
  7. હજુ એક વાર ફોલ્ડ કરો.
  8. ત્રિકોણ આકાર થઈ જાય એટલે રોટલી એ જ દિશામાં વણો.
  9. પેન માં તેલ ગરમ કરો.
  10. પરાઠા ને બન્ને બાજુ સેંકી લો.

Reviews for Paneer Paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer Paratha in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes