Open in app

ભીન્ડા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja1st Aug 2018

Ladyfingrr sabji ના વિશે

Ingredients to make Ladyfingrr sabji in gujarati

  • ૨૫૦ ગ્રામ ભીન્ડો
  • શીન્ગ નો ભૂકો ૨ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું પાઉડર ૧ ચમચી
  • ઘાણાજીરુ ૧/૨ ચમચી
  • તે લ ૨ ચમચી

How to make Ladyfingrr sabji in gujarati

  1. સૌથી પહેલાં ભીન્ડા ને ઘોઈ ને કપડા થી સાફ કરો.
  2. એક વાટકી માં શીન્ગ નો ભૂકો,હળદર, મરચું, મીઠું નાખી બઘૂ મિક્સ કરી દો
  3. ભીન્ડા ને વચ્ચે થી કાપી બઘો મસાલો ભરી દો
  4. કડાઈમાં તેલ મૂકી
  5. જીરું નાખી ભીન્ડો નાખી ઢાંકી દો
  6. ઘીમાં ગેસ પર ચઢવા દો
  7. થોડી વારમાં હલાવી ચેક કરો

Reviews for Ladyfingrr sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ladyfingrr sabji in gujarati

  • ભીન્ડા

    1 likes
  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes