Open in app

મગ ની દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja1st Aug 2018

Moong daal dry ના વિશે

Ingredients to make Moong daal dry in gujarati

  • મગ ની દાળ ૧/૨ કપ
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીબુ ૧/૨
  • તેલ જરૂર પ્રમાણે

How to make Moong daal dry in gujarati

  1. સૌથી પહેલા મગ ની દાળ ને ઘોઇ ને ૧૫ મિનિટ પાણી માં પલાળી દો
  2. હવે કુકર મા સીટી લો
  3. કડાઈમાં તેલ મૂકી જીરુ અને લીમડો નાખો
  4. હળદર નાખી મગ ની દાળ નાંખી
  5. મીઠું અને મરચું નાખી હલાવી લો
  6. લીબુ નો રસ મીકસ કરી પીરસો

Reviews for Moong daal dry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong daal dry in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes