Open in app

પાલક ગાંઠીયા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Naina Bhojak1st Aug 2018

Spinach ghanthiya sabzi ના વિશે

Ingredients to make Spinach ghanthiya sabzi in gujarati

  • પાલક ની એક જુડી ૨૫૦ગ્રામ
  • ગુજરસ્તી તીખા લાસનીય ગાંઠીયા અડધો કપ
  • દહીં ૧૦૦ ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લસણ અને આદુ મરચા ની પેસ્ટ
  • હળદર અડધી ટી સ્પૂન
  • મરચું પવડર ટી સ્પૂન
  • ધાણાજીરું ટી સ્પૂન
  • તેલ બે ટેબલસ્પૂન
  • ટોમેટો ફૂલ સજાવટ માટે
  • મલાઈ ટી સ્પૂન સજાવટ માટે.

How to make Spinach ghanthiya sabzi in gujarati

  1. પાલક ને ખૂબ સારી રીતે ધોઈને કાપી લેવી
  2. એક કઢાઈ માં તેલ લેવું ગરમ થવા દેવું
  3. એમ આદુ લસણ મરચાં ની પેસ્ટ નાખી પાલક ઉમેરો
  4. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું
  5. પાલક અધકચરી ચડે ત્યારે ગાંઠીયા ઉમેરવા
  6. અડધો કપ જેટલું પાણી ઉમેરી ધીમા તાપે ચડવા દો
  7. પછીએમાં બધા મસાલા કરો
  8. દહીં પણ ઉમેરી દો
  9. હવે પાંચ મિનિટ રહેવા દઈ ગેસ બન્દ કરી દેવો
  10. બાઉલ માં લઇ ટામેટા નું બનાવેલ ફૂલ અને
  11. મલસી થઈ સજાવી લઈ ગરમાગરમ રોટલી સાથે ખાઓ.
  12. તો રેડી છે પાલક ગાંઠીયા નું ટેસ્ટી શાક.

Reviews for Spinach ghanthiya sabzi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spinach ghanthiya sabzi in gujarati

  • મગ નું શાક

    3 likes
  • પાલક નુ શાક

    2 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    6 likes
  • પાપડ નું શાક

    2 likes