BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાલક ગાંઠીયા નું શાક

Photo of Spinach ghanthiya sabzi by Naina Bhojak at BetterButter
0
0
0(0)
0

પાલક ગાંઠીયા નું શાક

Aug-01-2018
Naina Bhojak
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ગાંઠીયા નું શાક રેસીપી વિશે

આ વાનગી મેં મારા ગુજરાત ની લોકલ ચેનલ માં કલર્સ ગુજરાતી શૉ ફ્લેવર ગુજરાત માં બનાવી હતી તો આ બહુ સ્પેશિયલ અને લોકપ્રિય બનેલ વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. પાલક ની એક જુડી ૨૫૦ગ્રામ
  2. ગુજરસ્તી તીખા લાસનીય ગાંઠીયા અડધો કપ
  3. દહીં ૧૦૦ ગ્રામ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લસણ અને આદુ મરચા ની પેસ્ટ
  6. હળદર અડધી ટી સ્પૂન
  7. મરચું પવડર ટી સ્પૂન
  8. ધાણાજીરું ટી સ્પૂન
  9. તેલ બે ટેબલસ્પૂન
  10. ટોમેટો ફૂલ સજાવટ માટે
  11. મલાઈ ટી સ્પૂન સજાવટ માટે.

સૂચનાઓ

  1. પાલક ને ખૂબ સારી રીતે ધોઈને કાપી લેવી
  2. એક કઢાઈ માં તેલ લેવું ગરમ થવા દેવું
  3. એમ આદુ લસણ મરચાં ની પેસ્ટ નાખી પાલક ઉમેરો
  4. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું
  5. પાલક અધકચરી ચડે ત્યારે ગાંઠીયા ઉમેરવા
  6. અડધો કપ જેટલું પાણી ઉમેરી ધીમા તાપે ચડવા દો
  7. પછીએમાં બધા મસાલા કરો
  8. દહીં પણ ઉમેરી દો
  9. હવે પાંચ મિનિટ રહેવા દઈ ગેસ બન્દ કરી દેવો
  10. બાઉલ માં લઇ ટામેટા નું બનાવેલ ફૂલ અને
  11. મલસી થઈ સજાવી લઈ ગરમાગરમ રોટલી સાથે ખાઓ.
  12. તો રેડી છે પાલક ગાંઠીયા નું ટેસ્ટી શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર