Open in app

સ્ટફ્ડ ટોમેટો ઈનપાલકગ્રેવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Leena Sangoi1st Aug 2018

Stuffed tomato in palak gravy ના વિશે

Ingredients to make Stuffed tomato in palak gravy in gujarati

  • ગ્રેવી માટે 1 કપબ્લાંચ પાલક પ્યુરી
  • ડુંગળી અને આદુ લસણ પેસ્ટ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ માટે મીઠું
  • 1 ચમચી ઘી
  • જીરું
  • હીગ
  • ભરણ માટે 2 ટામેટાં
  • 1cup પનીર
  • મરી પાવડર
  • ચાટ મસાલા
  • બ્લાન્ચડ લીલાવટાણા
  • સ્વાદ માટે મીઠું
  • કોથમીર

How to make Stuffed tomato in palak gravy in gujarati

  1. કડાઈ માં ઘી ગરમ કરો.
  2. જીરું,હીગ,ડુંગળી, આદુ લસણ પેસ્ટ ઉમેરો.
  3. બધા મસાલા ઉમેરો ,પાલક પ્યુરી ઉમેરો.
  4. 10 મિનિટ માટે રાંધો.
  5. ટમેટાં લો . સકૂપ કરો.
  6. પનીર માં મીઠું ઉમેરો. ચાટ મસાલા, મરીપાવડર, ધાણા, લીલા વટાણા ઉમેરો.
  7. સારી રીતે મિક્સ કરો.
  8. ટમેટાંમાં મિશ્રણ ભરો.
  9. ઓવનપુફ બાઉલ માં પાલક પેસ્ટ, ભરાયેલા ટામેટાં ગોઠવો.
  10. ૫ મિનિટ સુધી માઈક્રો વેવ કરો.
  11. ટમેટાં નરમ બની જાય છે .
  12. તૈયાર છે સ્ટફ્ડ ટોમેટો ઈનપાલકગ્રેવી
  13. કુલ્ચા, નાન અથવા પરાઠા સાથે પીરસો.

Reviews for Stuffed tomato in palak gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed tomato in palak gravy in gujarati

  • સ્ટફ્ડ ચીલા

    1 likes
  • સ્ટફ્ડ ચીલા

    1 likes
  • ટોમેટો પિઝ્ઝા

    5 likes
  • સ્ટફ્ડ બટાટા વડા

    4 likes
  • સ્ટફ્ડ રોઝ સંદેશ

    6 likes
  • સ્ટફ્ડ મૂંગ પરાઠા

    2 likes