Photo of Tadka Khichdi by Rani Soni at BetterButter
1569
2
0.0(1)
0

Tadka Khichdi

Aug-01-2018
Rani Soni
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચોખા
  2. 1/2 કપ મગ ની દાળ
  3. 1 ટેબલસ્પૂન ઘી
  4. 1 ટેબલસ્પૂન આદુ લસણ પેસ્ટ
  5. 3 લીલા મરચા સમારેલ
  6. 1/2 ડુંગળી સમારેલ
  7. 1/2 ટામેટા સમારેલ
  8. 1/2 ટીસ્પૂન હળદર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. તડકા માટે :
  11. 2 ટેબલસ્પૂન ઘી
  12. 1 ટેબલસ્પૂન જીરું
  13. 2 તજપાન
  14. 2 સૂકા લાલ મરચાં
  15. 3-4 લીમડા પાન
  16. 1/4 ટી સ્પૂન હીંગ
  17. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો
  18. સ્વાદ મુજબ મીઠું
  19. 7-8 નંગ બાદામ કાજુ
  20. 1 ટેબલસ્પૂન સીંગદાણા
  21. 3-4 નંગ સુકૂં કોપરુ
  22. 1 ટેબલસ્પૂન કોથમીર

સૂચનાઓ

  1. સૌ પહેલ પાણીમાં દાળ અને ચોખાને પલાળીને 20 મિનિટ માટે રાખી મુકો.
  2. કુકર માં ઘી નાખીને ગરમ કરો
  3. તેમાં આદુ લસણ પેસ્ટ નાખીને સાંતળો
  4. લીલા મરચા સમારેલ નાંખો
  5. હવે તેમા હીંગ અને ડુંગળી, ટામેટા નાખીને સીઝવા દો
  6. પછી તેમા હળદર અને મીઠુ નાખીને હલાવો.
  7. હવે તેમા પલાળેલી મગની દાળ અને ચોખા નાખીને સારી રીતે મિક્સ કરો.
  8. તેમા પર્યાપત પાણી નાખીને 2 સિટી લો
  9. મગની દાળની ખિચડી તૈયાર છે
  10. હવે અેક પેન માં 2 ટેબલસ્પૂન ઘી લઈ
  11. જીરું, તજપાન ,સૂકા લાલ મરચાં ,લીમડા પાન નાંખો
  12. તેમાં સીંગદાણા, બાદામ કાજુ ,સુકા કોપરું નાંખી સાંતળો
  13. ગરમ મસાલો ,મીઠું નાંખી મિકસ કરો
  14. આ વઘાર ખિચડી પર નાંખી
  15. કોથમીર નાંખી ગરમા ગરમ પીરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Aachal Jadeja
Aug-02-2018
Aachal Jadeja   Aug-02-2018

ખુબ જ સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર