હોમ પેજ / રેસિપી / સરસો નું શાક

Photo of Veg Sarso by Urvashi Belani at BetterButter
529
2
0.0(0)
0

સરસો નું શાક

Aug-01-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરસો નું શાક રેસીપી વિશે

આ રેસીપી માં સરસો ના શાક ને લસણ અને કાંદા નાખી બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 250 ગ્રામ સરસો ની ભાજી
  2. 1 ડુંગળી (કાપેલી)
  3. 3 ટામેટા ની પેસ્ટ
  4. 10 થી 12 કળી લસણ (વાટેલું)
  5. 1 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણા પાવડર
  8. 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. સ્વાદાનુસાર નમક
  11. 2 ચમચા દહીં
  12. 2 ચમચા ધી

સૂચનાઓ

  1. સરસો ની ભાજી ને ધોઈ કુકર માં નાખી તેમાં 1/2 કપ પાણી અને ડુંગળી નાખી 1 સિટી વગાડો.
  2. છાણી માં નીકાળી વધારા નું પાણી દૂર કરી. મિક્સર માં એક ફેરો લગાડવો.(વધારે પીસવું નહિ)
  3. કઢાઈ માં ઘી ગરમ કરી લસણ નાખો, લસણ જ્યારે ગોલ્ડન ઘાય ત્યારે તેમાં ટામેટા ની પેસ્ટ નાખો.
  4. બધાં મસાલા નાખી મિક્સ કરો.
  5. ગ્રેવી જ્યારે તેલ છોડે ત્યારે તેમાં બાફેલી સરસો ની ભાજી નાખો. દહીં નાખી મિક્સ કરી.
  6. જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ધીમી આંચ પર રાખો.
  7. ગરમ ગરમ મકાઈ ના રોટલા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર