Open in app

સરસો નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Urvashi Belani1st Aug 2018

Veg Sarso ના વિશે

Ingredients to make Veg Sarso in gujarati

  • 250 ગ્રામ સરસો ની ભાજી
  • 1 ડુંગળી (કાપેલી)
  • 3 ટામેટા ની પેસ્ટ
  • 10 થી 12 કળી લસણ (વાટેલું)
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચા દહીં
  • 2 ચમચા ધી

How to make Veg Sarso in gujarati

  1. સરસો ની ભાજી ને ધોઈ કુકર માં નાખી તેમાં 1/2 કપ પાણી અને ડુંગળી નાખી 1 સિટી વગાડો.
  2. છાણી માં નીકાળી વધારા નું પાણી દૂર કરી. મિક્સર માં એક ફેરો લગાડવો.(વધારે પીસવું નહિ)
  3. કઢાઈ માં ઘી ગરમ કરી લસણ નાખો, લસણ જ્યારે ગોલ્ડન ઘાય ત્યારે તેમાં ટામેટા ની પેસ્ટ નાખો.
  4. બધાં મસાલા નાખી મિક્સ કરો.
  5. ગ્રેવી જ્યારે તેલ છોડે ત્યારે તેમાં બાફેલી સરસો ની ભાજી નાખો. દહીં નાખી મિક્સ કરી.
  6. જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ધીમી આંચ પર રાખો.
  7. ગરમ ગરમ મકાઈ ના રોટલા સાથે સર્વ કરો.

Reviews for Veg Sarso in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg Sarso in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes