Open in app

બનાના મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Harsha Israni1st Aug 2018

Banana masala ના વિશે

Ingredients to make Banana masala in gujarati

  • ૧ કિલો કાચા બનાના (કેળા)
  • ૪ કપ તેલ (ફા્ય કરવા માટે)
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૨ ચમચી ધાણા જીરુ
  • મીઠુ જરુર મુજબ

How to make Banana masala in gujarati

  1. સૌથી પહેલા બનાના ને (કેળા) છોલીને ગોળ શેપમાં સમારી દો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.ગરમ તેલમાં બનાનાને (કેળા) ડીપ ફા્ય (તળી )કરી લો.
  3. બનાના (કેળા)આછા ગુલાબી રંગના થઈ જાય તો ગેસ બંધ કરી વધારાનુ તેલ કાઢીને મીઠુ,લાલ મરચુ,ધાણા જીરુ ઉમેરીને મીકસ કરી દો.તૈયાર છે બનાના મસાલા .
  4. બનાના મસાલાને રોટલી જોડે પીરસો.

Reviews for Banana masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana masala in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes