હોમ પેજ / રેસિપી / બનાના મસાલા

Photo of Banana masala by Harsha Israni at BetterButter
619
2
0.0(0)
0

બનાના મસાલા

Aug-01-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના મસાલા રેસીપી વિશે

આપણે પાકા કેળા તો ખાઈઅે જ છીએ પણ કાચા કેળાનુ શાક પણ બનાવી શકાય છે .કાચા કેળામાં કેલશિયમ પણ વધારે હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કિલો કાચા બનાના (કેળા)
  2. ૪ કપ તેલ (ફા્ય કરવા માટે)
  3. ૧ ચમચી લાલ મરચુ
  4. ૨ ચમચી ધાણા જીરુ
  5. મીઠુ જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલા બનાના ને (કેળા) છોલીને ગોળ શેપમાં સમારી દો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.ગરમ તેલમાં બનાનાને (કેળા) ડીપ ફા્ય (તળી )કરી લો.
  3. બનાના (કેળા)આછા ગુલાબી રંગના થઈ જાય તો ગેસ બંધ કરી વધારાનુ તેલ કાઢીને મીઠુ,લાલ મરચુ,ધાણા જીરુ ઉમેરીને મીકસ કરી દો.તૈયાર છે બનાના મસાલા .
  4. બનાના મસાલાને રોટલી જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર