હોમ પેજ / રેસિપી / સ્ટફ મેંગો કુલ્ફી

Photo of stuffed mango kulfi by Seema jambhule at BetterButter
584
1
0.0(0)
0

સ્ટફ મેંગો કુલ્ફી

Aug-01-2018
Seema jambhule
0 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ મેંગો કુલ્ફી રેસીપી વિશે

સ્ટફ મેંગો કુલ્ફી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 1/2 કપ ક્રીમ
  2. 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1/2 કપ પિસ્તાનો ભુકો
  4. કેસર
  5. 3 અલ્ફાન્સો મેંગો

સૂચનાઓ

  1. ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક ભેગા કરી ઈલેક્ટ્રીક બીટરથી બીટ કરો.
  2. એરટાઈટ ટપરવેરના ઙબ્બામાં ભરી 2 કલાક માટે ફ્રીજરમાં મુકો.
  3. બહાર કાઢી હલાવો અને પિસ્તાનો ભુકો નાખો.
  4. કેસર નાખી હલાવી ફ્રીજરમાં મુકો.
  5. મેંગો લો.
  6. ઉપર ઙીટી કાપી બાજુએ મુકો
  7. મેંગો ની ગોટલીની આસપાસ ચારેબાજુ ચાકુ ફેરવી ગોટલીને ગરથી છુટી પાડો.
  8. ચમચાથી ગોટલી હળવેથી કાઢી લો.
  9. ફ્રીજરથી કુલ્ફીનું મિશ્રણ કાઢી મેંગોમાં ભરી ઉપર ડીટીયા મુકી ઉભા જ ફ્રીજરમાં ઓછામાં ઓછા 8 કલાક માટે મુકો.
  10. સર્વ કરતી વખતે છાલ કાઢી ગોળ પતીકા કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર