Open in app

સ્ટફ મેંગો કુલ્ફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Seema jambhule1st Aug 2018

stuffed mango kulfi ના વિશે

Ingredients to make stuffed mango kulfi in gujarati

  • 1 1/2 કપ ક્રીમ
  • 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1/2 કપ પિસ્તાનો ભુકો
  • કેસર
  • 3 અલ્ફાન્સો મેંગો

How to make stuffed mango kulfi in gujarati

  1. ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક ભેગા કરી ઈલેક્ટ્રીક બીટરથી બીટ કરો.
  2. એરટાઈટ ટપરવેરના ઙબ્બામાં ભરી 2 કલાક માટે ફ્રીજરમાં મુકો.
  3. બહાર કાઢી હલાવો અને પિસ્તાનો ભુકો નાખો.
  4. કેસર નાખી હલાવી ફ્રીજરમાં મુકો.
  5. મેંગો લો.
  6. ઉપર ઙીટી કાપી બાજુએ મુકો
  7. મેંગો ની ગોટલીની આસપાસ ચારેબાજુ ચાકુ ફેરવી ગોટલીને ગરથી છુટી પાડો.
  8. ચમચાથી ગોટલી હળવેથી કાઢી લો.
  9. ફ્રીજરથી કુલ્ફીનું મિશ્રણ કાઢી મેંગોમાં ભરી ઉપર ડીટીયા મુકી ઉભા જ ફ્રીજરમાં ઓછામાં ઓછા 8 કલાક માટે મુકો.
  10. સર્વ કરતી વખતે છાલ કાઢી ગોળ પતીકા કરી સર્વ કરો.

Reviews for stuffed mango kulfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to stuffed mango kulfi in gujarati

  • કુલ્ફી

    0 likes
  • કુલ્ફી

    16 likes
  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes