હોમ પેજ / રેસિપી / રાયતા મરચાં

Photo of Raita marcha by Aachal Jadeja at BetterButter
568
1
0.0(0)
0

રાયતા મરચાં

Aug-01-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાયતા મરચાં રેસીપી વિશે

ગુજરાતી નુ પ્રિય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ મરચાં
  2. ૨ચમચી લીંબુનો રસ
  3. ૧/૨ ચમચી મેથી.ના કુરીયા
  4. ૧૧/૨ ચમચી રાઈ ના કુરીયા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧/૨ ચમચી હળદર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મરચાં ને ધોઈ ને ૪ ચીરીયા કરો
  2. પછી તે મા રાઈ.ના કુરીયા, મેથી ના કુરીયા, મીઠું અને હળદર નાખી મિક્સ કરો
  3. લીબુ નો રસ નીચોવી મિક્સ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર