Open in app

રાયતા મરચાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Aachal Jadeja1st Aug 2018

Raita marcha ના વિશે

Ingredients to make Raita marcha in gujarati

  • ૨૫૦ ગ્રામ મરચાં
  • ૨ચમચી લીંબુનો રસ
  • ૧/૨ ચમચી મેથી.ના કુરીયા
  • ૧૧/૨ ચમચી રાઈ ના કુરીયા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચી હળદર

How to make Raita marcha in gujarati

  1. સૌથી પહેલાં મરચાં ને ધોઈ ને ૪ ચીરીયા કરો
  2. પછી તે મા રાઈ.ના કુરીયા, મેથી ના કુરીયા, મીઠું અને હળદર નાખી મિક્સ કરો
  3. લીબુ નો રસ નીચોવી મિક્સ કરો

Reviews for Raita marcha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raita marcha in gujarati

  • તળેલા મરચાં

    1 likes
  • ભરેલાં મરચાં

    0 likes
  • રાયતા ની બુંદી

    1 likes
  • મરચાં ચણાના લોટ વાળા

    0 likes
  • પોલકાં ડોટ કલરફુલ મરચાં

    1 likes
  • જલવા - એ - ભાવનગરી મરચાં

    5 likes