હોમ પેજ / રેસિપી / મિકસ પૌવા

Photo of Mix poha by Aachal Jadeja at BetterButter
581
2
0.0(0)
0

મિકસ પૌવા

Aug-01-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ પૌવા રેસીપી વિશે

ઝટપટ બનતો નાશ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ પૌવા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર ૧/૨ ચમચી
  4. ખાડં ૧ ચમચી
  5. લીબૂ રસ ૨ ચમચી
  6. ૧ ડુંગળી જીણી સમારેલી
  7. દાડમ દાણા ૧/૨ કપ
  8. બારીક સેવ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પૌવા ધોઈને પલાળી દો
  2. કડાઈમાં તેલ મૂકી, રાઈ,જીરુ, હીગં નાખી લીમડાના પાન નાખો
  3. પૌઆ ઉમેરો મીક્સ કરો.
  4. મીઠ, હળદર, ખાડં, લીબુ ઉમેરો ,મિક્સ કરો.
  5. ડુંગળી, સેવ, દાડમ નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર