Open in app

મિકસ પૌવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja1st Aug 2018

Mix poha ના વિશે

Ingredients to make Mix poha in gujarati

  • ૨ કપ પૌવા
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ચમચી
  • ખાડં ૧ ચમચી
  • લીબૂ રસ ૨ ચમચી
  • ૧ ડુંગળી જીણી સમારેલી
  • દાડમ દાણા ૧/૨ કપ
  • બારીક સેવ

How to make Mix poha in gujarati

  1. સૌથી પહેલાં પૌવા ધોઈને પલાળી દો
  2. કડાઈમાં તેલ મૂકી, રાઈ,જીરુ, હીગં નાખી લીમડાના પાન નાખો
  3. પૌઆ ઉમેરો મીક્સ કરો.
  4. મીઠ, હળદર, ખાડં, લીબુ ઉમેરો ,મિક્સ કરો.
  5. ડુંગળી, સેવ, દાડમ નાખી પીરસો

Reviews for Mix poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix poha in gujarati

  • પૌવા

    3 likes
  • દૂધ પૌવા

    5 likes
  • મિકસ દાળ

    1 likes
  • મટર પૌવા

    0 likes
  • પૌવા બટેટા

    3 likes
  • કાંદા પૌવા

    4 likes