હોમ પેજ / રેસિપી / આલૂ દો પ્યાઝા

Photo of Aloo do pyaaza by Kamal Thakkar at BetterButter
462
0
0.0(0)
0

આલૂ દો પ્યાઝા

Aug-01-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ દો પ્યાઝા રેસીપી વિશે

સરળ પણ સ્વાદિષ્ટ શાક જે ઝટપટ બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. ડુંગળી ૬
  2. બટાકા ૩
  3. તેલ ૨ ટેબલ સ્પૂન
  4. જીરું ૧ ટી સ્પૂન
  5. હિંગ ૧/૪ ટી સ્પૂન
  6. મીઠું
  7. હળદર ૧/૨ ટી સ્પૂન
  8. લાલ મરચું પાવડર ૧ ટી સ્પૂન
  9. ધાણાજીરું ૨ ટી સ્પૂન
  10. કોથમીર

સૂચનાઓ

  1. ડુંગળી બટાકા છોલીને સમારી લો.લાંબા ટુકડા કરવા(ફિંગર ચિપ્સ જેવા)
  2. કડાઈ માં તેલ મુકો.
  3. ગરમ થાય એટલે જીરું ને હિંગ ઉમેરો.
  4. ડુંગળી બટાકા ના ટુકડા ઉમેરો.મીઠું ઉમેરીને ઢાંકી દો.
  5. દર ૨ મિનિટ માં હલાવો. શાક ચડી જાય એટલે હળદર,મરચું,ધાણાજીરું ઉમેરો અને બધું મિક્સ કરો.
  6. બે મિનિટ ચડવા દો અને કોથમીર નાખીને રોટલી કે પરોઠા જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર