Open in app

આલૂ દો પ્યાઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar1st Aug 2018

Aloo do pyaaza ના વિશે

Ingredients to make Aloo do pyaaza in gujarati

  • ડુંગળી ૬
  • બટાકા ૩
  • તેલ ૨ ટેબલ સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • મીઠું
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું પાવડર ૧ ટી સ્પૂન
  • ધાણાજીરું ૨ ટી સ્પૂન
  • કોથમીર

How to make Aloo do pyaaza in gujarati

  1. ડુંગળી બટાકા છોલીને સમારી લો.લાંબા ટુકડા કરવા(ફિંગર ચિપ્સ જેવા)
  2. કડાઈ માં તેલ મુકો.
  3. ગરમ થાય એટલે જીરું ને હિંગ ઉમેરો.
  4. ડુંગળી બટાકા ના ટુકડા ઉમેરો.મીઠું ઉમેરીને ઢાંકી દો.
  5. દર ૨ મિનિટ માં હલાવો. શાક ચડી જાય એટલે હળદર,મરચું,ધાણાજીરું ઉમેરો અને બધું મિક્સ કરો.
  6. બે મિનિટ ચડવા દો અને કોથમીર નાખીને રોટલી કે પરોઠા જોડે પીરસો.

Reviews for Aloo do pyaaza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo do pyaaza in gujarati

  • દમ આલૂ

    21 likes
  • આલૂ પરોઠા

    2 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • આલૂ પાલક કરી

    1 likes
  • ફિશ દો પ્યાઝા

    1 likes
  • આલૂ ટીક્કી ચાટ

    609 likes