યેલો સલાડ | Yellow salad Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  1st Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Yellow salad by Shaheda T. A. at BetterButter
યેલો સલાડby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

યેલો સલાડ

યેલો સલાડ Ingredients to make ( Ingredients to make Yellow salad Recipe in Gujarati )

 • અનનાસ 1/2 કપ ઝીણા સમારેલાં
 • કેરી 1/2 કપ ઝીણા સમારેલાં
 • નાશપતિ 1/2 કપ ઝીણા સમારેલાં
 • ગ્રીન સફરજન 1/2 કપ ઝીણા સમારેલાં
 • દાડમ નાં દાણા 2 મોટી ચમચી
 • ખાંડ 3 નાની ચમચી
 • નમક 1/2 નાની ચમચી

How to make યેલો સલાડ

 1. એક બાઉલ લો.
 2. બધી જ સામગ્રી મિક્સ કરો.
 3. નમક અને ખાંડ નાંખો.
 4. મિક્સ કરો.
 5. તૈયાર છે યેલો સલાડ.

Reviews for Yellow salad Recipe in Gujarati (0)