હોમ પેજ / રેસિપી / યેલો સલાડ

Photo of Yellow salad by Shaheda T. A. at BetterButter
637
2
0.0(0)
0

યેલો સલાડ

Aug-01-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

યેલો સલાડ રેસીપી વિશે

હેલ્દી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સલાડ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 2

  1. અનનાસ 1/2 કપ ઝીણા સમારેલાં
  2. કેરી 1/2 કપ ઝીણા સમારેલાં
  3. નાશપતિ 1/2 કપ ઝીણા સમારેલાં
  4. ગ્રીન સફરજન 1/2 કપ ઝીણા સમારેલાં
  5. દાડમ નાં દાણા 2 મોટી ચમચી
  6. ખાંડ 3 નાની ચમચી
  7. નમક 1/2 નાની ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. બધી જ સામગ્રી મિક્સ કરો.
  3. નમક અને ખાંડ નાંખો.
  4. મિક્સ કરો.
  5. તૈયાર છે યેલો સલાડ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર