Photo of Shikanji by Shaheda T. A. at BetterButter
472
0
0.0(0)
0

શિકનજી

Aug-01-2018
Shaheda T. A.
2 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શિકનજી રેસીપી વિશે

ગરમી નું કુલ કુલ ડ્રીંક

રેસીપી ટૈગ

  • હોળી
  • વેજ
  • આસાન
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. ઠંડુ પાણી 2 ગ્લાસ
  2. લીંબુ 1
  3. કાલા નમક સ્વાદ પ્રમાણે
  4. રોસ્ટેડ જીરા પાવડર 1/2 નાની ચમચી
  5. ચાટ મસાલા 1/2 નાની ચમચી
  6. ખાંડ 2 નાની ચમચી
  7. બરફ ના ટુકડા

સૂચનાઓ

  1. એક બાઉલ માં પાણી લો.
  2. એમાં બધી જ સામગ્રી નાખીને2 થી3 મિનિટ હલાવો. જેથી બધું જ મિક્સ થઈ જાય.
  3. સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા નાંખી શિકનજી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર