Open in app

શિકનજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Shaheda T. A.1st Aug 2018

Shikanji ના વિશે

Ingredients to make Shikanji in gujarati

  • ઠંડુ પાણી 2 ગ્લાસ
  • લીંબુ 1
  • કાલા નમક સ્વાદ પ્રમાણે
  • રોસ્ટેડ જીરા પાવડર 1/2 નાની ચમચી
  • ચાટ મસાલા 1/2 નાની ચમચી
  • ખાંડ 2 નાની ચમચી
  • બરફ ના ટુકડા

How to make Shikanji in gujarati

  1. એક બાઉલ માં પાણી લો.
  2. એમાં બધી જ સામગ્રી નાખીને2 થી3 મિનિટ હલાવો. જેથી બધું જ મિક્સ થઈ જાય.
  3. સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા નાંખી શિકનજી સર્વ કરો.

Reviews for Shikanji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shikanji in gujarati

  • ઇન્દોરી ડ્રાયફ્રુટ શિકનજી

    0 likes