હોમ પેજ / રેસિપી / ગારલિક આલુ મેથી

Photo of Garlic aalu methi by Harsha Israni at BetterButter
499
2
0.0(0)
0

ગારલિક આલુ મેથી

Aug-02-2018
Harsha Israni
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગારલિક આલુ મેથી રેસીપી વિશે

ગારલિક આલુ મેથી કુકરમાં પણ બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગા્મ મેથી
  2. ૨ કપ ટામેટા સમારેલા
  3. ૨૫૦ ગા્મ બટાકા (આલુ)
  4. ૨ ચમચી લસણની પેસટ (ગારલિક)
  5. ૨ મોટા ચમચા તેલ
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૨ ચમચી ધાણાજીરુ
  9. મીઠું જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલા મેથી સાફ કરી ધોઈને જીણી સમારી લો.બટાકાને પણ થોડા મોટા સમારી લો.
  2. અેક કઢાઈ માં તેલ લઈ ગરમ કરવા મૂકો. તેમાં લસણની પેસટ ઉમેરો. લસણની પેસટ આછા ગુલાબી રંગની થાય તો તેમાં સમારેલા ટામેટા,સમારેલી મેથી,હળદર,લાલ મરચુ,મીઠુ ,ધાણાજીરુ અને થોડું પાણી( ૧/૪ કપ) ઉમેરી ૨ મિનિટ માટે ધીમી આંચે ચઢવા દો.
  3. ટામેટા,મેથી ચઢી જાય તો તેમાં સમારેલા બટાકા ઉમેરી હલાવીને મીકસ કરો , મસાલા મીકસ થઈ જાય તો તેમાં ૧ કપ પાણી ઉમેરી તેને ઢાંકણથી ઢાંકી દો. ઢાંકણ ઉપર થોડુ પાણી નાખી ૧૦ મિનિટ માટે ધીમી આંચે ચઢવા દો. ૫ મિનિટ પછી પાણી ચેક કરવુ ,જો જરુર પડે તો થોડુ પાણી ઉમેરી દો.
  4. બટાકા ચઢી જાય અેટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે ગારલિક આલુ મેથી રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર