Open in app

ગારલિક આલુ મેથી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Harsha Israni2nd Aug 2018

Garlic aalu methi ના વિશે

Ingredients to make Garlic aalu methi in gujarati

  • ૨૫૦ ગા્મ મેથી
  • ૨ કપ ટામેટા સમારેલા
  • ૨૫૦ ગા્મ બટાકા (આલુ)
  • ૨ ચમચી લસણની પેસટ (ગારલિક)
  • ૨ મોટા ચમચા તેલ
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૨ ચમચી ધાણાજીરુ
  • મીઠું જરુર મુજબ

How to make Garlic aalu methi in gujarati

  1. સૌથી પહેલા મેથી સાફ કરી ધોઈને જીણી સમારી લો.બટાકાને પણ થોડા મોટા સમારી લો.
  2. અેક કઢાઈ માં તેલ લઈ ગરમ કરવા મૂકો. તેમાં લસણની પેસટ ઉમેરો. લસણની પેસટ આછા ગુલાબી રંગની થાય તો તેમાં સમારેલા ટામેટા,સમારેલી મેથી,હળદર,લાલ મરચુ,મીઠુ ,ધાણાજીરુ અને થોડું પાણી( ૧/૪ કપ) ઉમેરી ૨ મિનિટ માટે ધીમી આંચે ચઢવા દો.
  3. ટામેટા,મેથી ચઢી જાય તો તેમાં સમારેલા બટાકા ઉમેરી હલાવીને મીકસ કરો , મસાલા મીકસ થઈ જાય તો તેમાં ૧ કપ પાણી ઉમેરી તેને ઢાંકણથી ઢાંકી દો. ઢાંકણ ઉપર થોડુ પાણી નાખી ૧૦ મિનિટ માટે ધીમી આંચે ચઢવા દો. ૫ મિનિટ પછી પાણી ચેક કરવુ ,જો જરુર પડે તો થોડુ પાણી ઉમેરી દો.
  4. બટાકા ચઢી જાય અેટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે ગારલિક આલુ મેથી રોટલી સાથે પીરસો.

Reviews for Garlic aalu methi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Garlic aalu methi in gujarati

  • આલુ પરટા

    25 likes
  • આલુ પૂરી

    6 likes
  • મેથી પાક

    5 likes
  • જીરા આલુ

    1 likes
  • આલુ￰ ટીકી

    3 likes
  • મેથી પુલાવ

    0 likes