તુરિયા ની છાલ નો સંભારો
તૈયારીનો સમય 5 min
બનાવવાનો સમય 5 min
પીરસવું 2 people
Aachal Jadeja2nd Aug 2018
Turiya ni chhal no sambharo ના વિશે
Ingredients to make Turiya ni chhal no sambharo in gujarati
- ૨ કપ તૂરીયા ની છાલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- હલ્દી ૧/૨ ચમચી
- ધાણાજીરું ૧ ચમચી
- ૨ ચમચી તેલ
How to make Turiya ni chhal no sambharo in gujarati
- સૌથી પહેલાં તૂરીયા ને ધોઈ ને છાલ ઉતારી લો.
- કડાઈમાં તેલ મૂકી જીરુ વઘારો હળદર નાખો
- તૂરીયા ની છાલ નાખી
- ધીમા ગેસ પર ૫ મિનીટ ચઢવા દો
- ૧ ચમચી લીંબુનો રસ અને ધાણા જીરુ નાખી પીરસો