Open in app

ગુવાર નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja2nd Aug 2018

Guvar nu shaak ના વિશે

Ingredients to make Guvar nu shaak in gujarati

  • ગૂવાર ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • અજમો ૧/૨ ચમચી
  • તે લ 3 ચમચી
  • હીગં ચપટી

How to make Guvar nu shaak in gujarati

  1. ગુવાર ને ધોઈ ને સુધારી લો
  2. કુકર મા તેલ મુકી હિગં અને અજમો નાખી
  3. ગુવાર નાખી હલાવો
  4. હળદર, મરચું અને મીઠું નાખી , મિકસ કરી ને કુકર માં ૩ સીટી લો

Reviews for Guvar nu shaak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Guvar nu shaak in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes