Open in app

તૂરીયા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja2nd Aug 2018

Turiya sabji ના વિશે

Ingredients to make Turiya sabji in gujarati

  • ૨૫૦ ગ્રામ તુરીયા
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર૧/૪ ચમચી
  • તેલ ૨ ચમચી
  • જીરુ ૧/૨ ચમચી
  • હીગં ચપટી

How to make Turiya sabji in gujarati

  1. સૌથી પહેલા તૂરીયા ને ધોઈ ને છાલ ઉતારી કટકા કરી લો.
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હીગં નાખી
  3. હળદર નાખી તુરિયા નો વઘાર કરી લો
  4. ઢાકણ ઢાંકી ધીમે ગેસે ચઢવા દો
  5. મીઠું અને ૧/૨ ચમચી મરી પાવડર નાખો

Reviews for Turiya sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Turiya sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes