હોમ પેજ / રેસિપી / ફણસી નુ શાક

Photo of Fansi nu shaak by Aachal Jadeja at BetterButter
2665
2
0.0(0)
0

ફણસી નુ શાક

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણસી નુ શાક રેસીપી વિશે

અનોખુ શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ફણસી ૨૫0 ગ્રામ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરચું ૧ ચમચી
  5. ધાણાજીરું ૧ ચમચી
  6. તેલ ૩ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ફણસી ને ધોઈ લો
  2. સુધારી લો
  3. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખો
  4. ફણસી વધારી ધીમા ગેસે ઢાકણ ઢાંકી ચઢવા દો
  5. ચઢી ગયા બાદ હળદર અને મીઠું નાંખી મિકસ કરો
  6. હવે તેમાં ધાણા જીરુ અને મરચુ નાખી
  7. હલાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર