Open in app

ફણસી નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja2nd Aug 2018

Fansi nu shaak ના વિશે

Ingredients to make Fansi nu shaak in gujarati

  • ફણસી ૨૫0 ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • ધાણાજીરું ૧ ચમચી
  • તેલ ૩ ચમચી

How to make Fansi nu shaak in gujarati

  1. સૌથી પહેલાં ફણસી ને ધોઈ લો
  2. સુધારી લો
  3. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખો
  4. ફણસી વધારી ધીમા ગેસે ઢાકણ ઢાંકી ચઢવા દો
  5. ચઢી ગયા બાદ હળદર અને મીઠું નાંખી મિકસ કરો
  6. હવે તેમાં ધાણા જીરુ અને મરચુ નાખી
  7. હલાવી લો

Reviews for Fansi nu shaak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fansi nu shaak in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes