Open in app

લીલા ચણા લાડુ બુકેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Rani Soni2nd Aug 2018

Green chana ladoo Bouquet ના વિશે

Ingredients to make Green chana ladoo Bouquet in gujarati

  • 1 કપ લીલા ચણા
  • 3/4 કપ માવો
  • 3/4 કપ દળેલી ખાંડ
  • 4 ચમચી ઘી
  • 1 ચમચી કાજુ -બદામ નો પાઉડર
  • 1/8 નાની ચમચી એલચી પાઉડર

How to make Green chana ladoo Bouquet in gujarati

  1. લીલા ચણા ને સાફ કરો
  2. લીલા ચણા ને પાણી માં 4-5 કલાક પલાળો ( આ ઓપ્શનલ છે)
  3. હવે કોરા પાડો
  4. મિકસર માં પેસ્ટ બનાવો પાણી વગર
  5. અેક પેન માં ઘી ગરમ કરો
  6. લીલા ચણા ની પેસ્ટ ને સાંતળો રંગ બદલાય ત્યાં સુધી સાંતળો 7 મિનીટ લાગશે શેકાતા
  7. હવે આ પેસ્ટ ને અેક વાસણ માં કાઢી લો
  8. માવાને શેકો હલકો રંગ બદલવાનું શરૂ કરે પછી ગેસ બંધ કરો
  9. માવા માં લીલા ચણા પેસ્ટ,દળેલી ખાંડ, એલચી પાવડર ,બદામ -કાજુ પાઉડર ઉમેરો
  10. તેને સારી રીતે મિકસ કરો
  11. નાના લાડુ બનાઈ લો
  12. લાડુ ને પેપર કપ માં મૂકી
  13. ફૂલો ના બુકેટ ના જેમ તૈયાર કરો
  14. તૈયાર છે લીલા ચણા ના લાડુ નો બુકેટ

Reviews for Green chana ladoo Bouquet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green chana ladoo Bouquet in gujarati