હોમ પેજ / રેસિપી / લીલા ચણા લાડુ બુકેટ

Photo of Green chana ladoo Bouquet by Rani Soni at BetterButter
751
2
0.0(0)
0

લીલા ચણા લાડુ બુકેટ

Aug-02-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા લાડુ બુકેટ રેસીપી વિશે

લીલા ચણા ના લાડુ હેલ્થી રેસીપી છે.સામાન્ય રીતે લાડુ ને પિરસવા ના બદલે લાડુ ને ફૂલ નો બુકેટ હોય અેમ મૂકયા છે.આ રીતે લાડુ બનાઈ તમે કોઈ ને ગીફટ પણ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલા ચણા
  2. 3/4 કપ માવો
  3. 3/4 કપ દળેલી ખાંડ
  4. 4 ચમચી ઘી
  5. 1 ચમચી કાજુ -બદામ નો પાઉડર
  6. 1/8 નાની ચમચી એલચી પાઉડર

સૂચનાઓ

  1. લીલા ચણા ને સાફ કરો
  2. લીલા ચણા ને પાણી માં 4-5 કલાક પલાળો ( આ ઓપ્શનલ છે)
  3. હવે કોરા પાડો
  4. મિકસર માં પેસ્ટ બનાવો પાણી વગર
  5. અેક પેન માં ઘી ગરમ કરો
  6. લીલા ચણા ની પેસ્ટ ને સાંતળો રંગ બદલાય ત્યાં સુધી સાંતળો 7 મિનીટ લાગશે શેકાતા
  7. હવે આ પેસ્ટ ને અેક વાસણ માં કાઢી લો
  8. માવાને શેકો હલકો રંગ બદલવાનું શરૂ કરે પછી ગેસ બંધ કરો
  9. માવા માં લીલા ચણા પેસ્ટ,દળેલી ખાંડ, એલચી પાવડર ,બદામ -કાજુ પાઉડર ઉમેરો
  10. તેને સારી રીતે મિકસ કરો
  11. નાના લાડુ બનાઈ લો
  12. લાડુ ને પેપર કપ માં મૂકી
  13. ફૂલો ના બુકેટ ના જેમ તૈયાર કરો
  14. તૈયાર છે લીલા ચણા ના લાડુ નો બુકેટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર