હોમ પેજ / રેસિપી / રીગંણા બટેટા નુ શાક

Photo of Brinjle potato sabji by Aachal Jadeja at BetterButter
430
1
0.0(0)
0

રીગંણા બટેટા નુ શાક

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીગંણા બટેટા નુ શાક રેસીપી વિશે

રોટલા સાથે પીરસો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. રીગંણા ૪-૫
  2. બટેટા ૨
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. શીગં નો ભૂકો ૧ ચમચી
  5. ધાણાજીરું ૧/૨ ચમચી
  6. મરચું ૧ ચમચી
  7. ૧ ટમેટુ
  8. તે લ ૪ ચમચી
  9. જીરુ ૧/૨ ચમચી
  10. હિગં ચપટી
  11. હળદર.૧/૨ ચમચી
  12. ગોળ ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા રીગંણા ને ધોઈ ને વચ્ચે થી કાપો પાડો
  2. વાટકીમાં મીઠું, મરચું, ધાણાજીરું, ગોળ,. શીગં નો ભૂકો મિકસ કરી ૧ ચમચી તેલ નાખી મસાલો રીગંણા માં ભરો
  3. બટાકા ની છાલ ઉતારી કટકા કરો
  4. કુકર માં તેલ મૂકીને જીરું અને હિગં નાખી રીગંણા અને બટેટા ટમેટા નાખી ૧/૨ કપ પાણી નાંખી ૩ સીટી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર