Open in app

તૂરીયા નુ રસા વાળુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja2nd Aug 2018

Turiya sabji ના વિશે

Ingredients to make Turiya sabji in gujarati

  • ૨૫૦ ગ્રામ તૂરીયા
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરચું ૧ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • ધાણાજીરું૧/૨ ચમચી
  • તેલ ૩ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હીગં ચપટી

How to make Turiya sabji in gujarati

  1. તૂરીયા ને ધોઈ ને છાલ ઉતારી કટકા કરો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગ નાખી
  3. તુરિયા વઘારો
  4. ઢાકણ ઢાંકી ચઢવા દો
  5. ચઢી ગયા બાદ હળદર, મીઠું, મરચું, ધાણાજીરું નાખી મિક્સ કરી
  6. ૧/૨ કપ પાણી નાંખી અએકરસ થવા દો

Reviews for Turiya sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Turiya sabji in gujarati

  • તૂરીયા નુ શાક

    1 likes
  • તૂરીયા નુ રસાવાળુ શાક

    1 likes