હોમ પેજ / રેસિપી / તૂરીયા નુ રસા વાળુ શાક

Photo of Turiya sabji by Aachal Jadeja at BetterButter
531
1
0.0(0)
0

તૂરીયા નુ રસા વાળુ શાક

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તૂરીયા નુ રસા વાળુ શાક રેસીપી વિશે

પૌષ્ટિક ખોરાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ તૂરીયા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. મરચું ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. ધાણાજીરું૧/૨ ચમચી
  6. તેલ ૩ ચમચી
  7. જીરું ૧/૨ ચમચી
  8. હીગં ચપટી

સૂચનાઓ

  1. તૂરીયા ને ધોઈ ને છાલ ઉતારી કટકા કરો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગ નાખી
  3. તુરિયા વઘારો
  4. ઢાકણ ઢાંકી ચઢવા દો
  5. ચઢી ગયા બાદ હળદર, મીઠું, મરચું, ધાણાજીરું નાખી મિક્સ કરી
  6. ૧/૨ કપ પાણી નાંખી અએકરસ થવા દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર