હોમ પેજ / રેસિપી / મૂન્ગ મેથી પકોડા

Photo of Mung methi pakoda by Hetal Sevalia at BetterButter
347
1
0.0(0)
0

મૂન્ગ મેથી પકોડા

Aug-02-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂન્ગ મેથી પકોડા રેસીપી વિશે

ગોટા નું નવું વઝૅન છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મગ / ફોતરાં વાળી મગની દાળ
  2. 1/2 કપ મેથી ઝીણી સમારેલી
  3. 3 ચમચી લીલી ડુંગળી ઝીણી સમારેલી
  4. 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર
  5. 1/4 ચમચી હીગ
  6. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  7. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  8. 1/4 ચમચી હળદર
  9. 1/2 ચમચી ધાણા અધકચરા વાટેલા
  10. 1 ચમચી તેલ
  11. 1 ચમચી લીંબુનો રસ
  12. ચપટી સોડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ મગ ને પલાળી દો.તેને નિતારી પાણી વગર કોરા જ વાટી લો. થોડું જાડું પીસવુ.
  2. હવે તેમાં બધી સામગ્રી ઉમેરી ઢાંકી ને 10 મિનીટ રાખો. હવે બનાવવા ના સમયે સોડા અને તેના પર લીબુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
  3. હવે તેમાં થી વડા ઉતારી લો. તેને તળેલા મરચાં, ડુંગળી ,કઢી,ચટણી, કેચઅપ જે પસંદ હોય તે ની સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર